ડેટા આપના પીસીમાં જ સ્ટોર થાય છે. જેમ વર્ડ એક્સેલની ફાઈલ હોય તે જ રીતે ડેટાબેજની ફાઈલ હોય.
હા. લેન નેટવર્કથી આપનો સોફ્ટવેર એક કરતા વધુ પીસીમાં ઉપયોગ કરી શકાય છે.
પીસીમાં રહેલ અન્ય વર્ડ એક્સેલની ફાઈલો જેટલું જોખમ જ ડેટાબેજની ફાઈલને લાગુ પડે છે.
હા જાણી શકાય છે. જ્યારે પીઓ રિસીવ કરો ત્યારે સ્ટોક જાણી શકાય છે જેથી આપ નવો પરચેજ ઓર્ડેર કરવાની જરૂર છે કે કેમ તે જાણી શકો છો.
હા. પ્રોડકશન રિપોર્ટથી એ જાણી શકાય છે કે એક કિલોમાંથી આટલા પીસ બનવા જોઈએ. એની સામે આટલા બન્યા. ઓછા બન્યા કે વધારે તે ટકાવારી સાથે જાણી શકાય છે.