Brass Software › બિલિંગ

બ્રાસ બિલિંગ સોફ્ટવેર – KG અને PCS બંનેમાં

બ્રાસ યુનિટ માટે સાદું બિલિંગ મોડ્યુલ: KG કે PCS માં બિલ, પાર્ટી મુજબ પેમેન્ટ, તમારા ફોર્મેટ મુજબ બિલ. ઓફલાઇન, એકવાર ખર્ચ, ERP ની જરૂર નથી.

Brass Billing Software for small brass units in Jamnagar · No ERP needed · One-time cost · Works offline

WhatsApp પર વાત કરો ફ્રી ડેમો
ફક્ત આ મોડ્યુલઆખું ERP લેવાની જરૂર નથી
એકવાર ખર્ચવાર્ષિક ફી નહીં*
ઓફલાઇનઇન્ટરનેટ વગર પણ ચાલે
70+જામનગરના બ્રાસ યુનિટ

તકલીફ

Excel માં બિલ બનાવો, જૂની ફાઈલમાંથી કોપી કરો, ક્યારેક રેટ ખોટો જાય. કઈ પાર્ટીનું કેટલું પેમેન્ટ બાકી, એ શોધવામાં સમય જાય.

આ મોડ્યુલ શું કરે

  • KG કે PCS મુજબ બિલ
  • પાર્ટી મુજબ અલગ રેટ
  • પાર્ટી મુજબ પેમેન્ટ અને બાકી રકમ
  • બિલનો ફોર્મેટ તમારી જરૂરિયાત મુજબ
  • PDF, Print, WhatsApp

કોના માટે

નાના બ્રાસ યુનિટ, જેમને ઝડપી અને ભૂલ વગરનું બિલ જોઈએ છે.

ફ્રી ડેમો

જાતે ચલાવીને જુઓ, પછી નિર્ણય લો.

Billing ડેમો

પ્રશ્નો

ફક્ત બિલિંગ મોડ્યુલ લેવાય?

હા.

ઇન્ટરનેટ જોઈએ?

ના. ઓફલાઇન ચાલે.

કમ્પ્યુટર બદલાય તો?

ફ્રી ઇન્સ્ટોલેશન ફરીથી કરી આપવામાં આવે છે.

આજે જ શરૂ કરો

ડેમો, ભાવ કે ફેરફાર વિશે પૂછો.

📞 97263 86942 (કોલ / WhatsApp / મેસેજ)
✉️ brasssoftwarejam@gmail.com
📍 Hariom Sales, Canal Road, New School ની પાછળ, 25 Digvijay Plot, Jamnagar, Gujarat 361005
મુલાકાત અને મીટિંગ ફક્ત એપોઇન્ટમેન્ટથી. આવતા પહેલાં ફોન કે WhatsApp કરો.

WhatsApp પર સંપર્ક કરો
💬 WhatsApp