Brass Software › ચલણ અને સબ ચલણ

ચલણ અને સબ ચલણ સોફ્ટવેર – જોબ વર્ક માટે

પેપર ચલણ બુક અને Excel ની જગ્યાએ ચલણ-સબ ચલણ મોડ્યુલ. કયો માલ ગયો, કયો આવ્યો, કેટલો બાકી, તરત ખબર. નાના બ્રાસ યુનિટ માટે, ERP વગર.

Challan / Sub Challan Software for small brass units in Jamnagar · No ERP needed · One-time cost · Works offline

WhatsApp પર વાત કરો ફ્રી ડેમો
ફક્ત આ મોડ્યુલઆખું ERP લેવાની જરૂર નથી
એકવાર ખર્ચવાર્ષિક ફી નહીં*
ઓફલાઇનઇન્ટરનેટ વગર પણ ચાલે
70+જામનગરના બ્રાસ યુનિટ

તકલીફ

માલ જોબ વર્ક માટે બહાર ગયો, પણ કેટલો પાછો આવ્યો અને કેટલો બાકી એનો ચોક્કસ રેકોર્ડ નથી. પેપર સ્લિપ ખોવાય અને પાર્ટી સાથે ઝઘડા થાય.

આ મોડ્યુલ શું કરે

  • મેઇન ચલણ ઇસ્યુ કરો, સામે સબ ચલણ રિસીવ કરો
  • દરેક ચલણ સામે પેન્ડિંગ માલ તરત દેખાય
  • તારીખ મુજબ અને પાર્ટી મુજબ રિપોર્ટ
  • KG અને PCS બંનેમાં
  • જરૂર હોય તો વેઇટ મશીન સાથે જોડાણ

કોના માટે

જોબ વર્ક માટે માલ મોકલતા અને મેળવતા નાના બ્રાસ યુનિટ, જે આજે ચલણ બુક કે Excel વાપરે છે.

સ્ક્રીન

ડિલિવરી ચલણ પ્રિન્ટ

ફ્રી ડેમો

જાતે ચલાવીને જુઓ, પછી નિર્ણય લો.

Main Chalan ડેમોSub Chalan ડેમો

પ્રશ્નો

ફક્ત ચલણ મોડ્યુલ લઈ શકાય?

હા.

ચલણમાંથી બિલ બને?

બિલિંગ મોડ્યુલ સાથે લો તો હા.

એક કરતા વધુ કમ્પ્યુટરમાં ચાલે?

હા, લેન નેટવર્કથી.

ઇન્ટરનેટ જોઈએ?

ના. ઓફલાઇન ચાલે.

આજે જ શરૂ કરો

ડેમો, ભાવ કે ફેરફાર વિશે પૂછો.

📞 97263 86942 (કોલ / WhatsApp / મેસેજ)
✉️ brasssoftwarejam@gmail.com
📍 Hariom Sales, Canal Road, New School ની પાછળ, 25 Digvijay Plot, Jamnagar, Gujarat 361005
મુલાકાત અને મીટિંગ ફક્ત એપોઇન્ટમેન્ટથી. આવતા પહેલાં ફોન કે WhatsApp કરો.

WhatsApp પર સંપર્ક કરો
💬 WhatsApp