Brass Software › બર્નિંગ લોસ

બર્નિંગ લોસ સોફ્ટવેર – લોસનો ચોક્કસ હિસાબ

બ્રાસ જોબ વર્કમાં બર્નિંગ લોસનો ચોક્કસ હિસાબ. ચલણ રિસીવ, સબ ચલણ ઇસ્યુ, લોસનો રિપોર્ટ. નાના યુનિટ માટે અલગ મોડ્યુલ, એકવાર ખર્ચ.

Burning Loss Software for small brass units in Jamnagar · No ERP needed · One-time cost · Works offline

WhatsApp પર વાત કરો
ફક્ત આ મોડ્યુલઆખું ERP લેવાની જરૂર નથી
એકવાર ખર્ચવાર્ષિક ફી નહીં*
ઓફલાઇનઇન્ટરનેટ વગર પણ ચાલે
70+જામનગરના બ્રાસ યુનિટ

તકલીફ

માલ આવ્યો 100 કિલો, ગયો 97 કિલો. 3 કિલો ક્યાં ગયું? દરેક પાર્ટીનો લોસ હાથથી ગણવામાં ભૂલ થાય અને પૈસા જાય.

આ મોડ્યુલ શું કરે

  • પાર્ટી મુજબ મેઇન ચલણ રિસીવ કરો
  • સામે સબ ચલણ ઇસ્યુ કરો
  • દરેક ચલણનો બર્નિંગ લોસ ચોક્કસ
  • પાર્ટી મુજબ અને તારીખ મુજબ રિપોર્ટ
  • PDF, Excel, WhatsApp પર મોકલો

કોના માટે

ગાળવાનું (મેલ્ટિંગ) કે જોબ વર્ક કરતા યુનિટ, જેમને દરેક પાર્ટીનો લોસ ચોક્કસ જોઈએ છે.

સ્ક્રીન

જોબ વર્ક સબ ડિલિવરી ચલણ પ્રિન્ટ

પ્રશ્નો

ફક્ત આ મોડ્યુલ લેવાય?

હા.

અમારી રીત મુજબ લોસ ગણાય?

હા, તમારા કામ મુજબ ફેરફાર કરી આપવામાં આવે છે.

ખર્ચ કેટલો?

ભાવ તમારી જરૂરિયાત સમજ્યા પછી નક્કી થાય છે. ખર્ચ એકવાર, વાર્ષિક ફી નહીં. ચોક્કસ ભાવ માટે WhatsApp કરો.

આજે જ શરૂ કરો

ડેમો, ભાવ કે ફેરફાર વિશે પૂછો.

📞 97263 86942 (કોલ / WhatsApp / મેસેજ)
✉️ brasssoftwarejam@gmail.com
📍 Hariom Sales, Canal Road, New School ની પાછળ, 25 Digvijay Plot, Jamnagar, Gujarat 361005
મુલાકાત અને મીટિંગ ફક્ત એપોઇન્ટમેન્ટથી. આવતા પહેલાં ફોન કે WhatsApp કરો.

WhatsApp પર સંપર્ક કરો
💬 WhatsApp