Brass Software › જોબ વર્ક સ્ટેટમેન્ટ
જોબ વર્ક સ્ટેટમેન્ટ સોફ્ટવેર – નાના બ્રાસ યુનિટ માટે
નાના બ્રાસ યુનિટ માટે ફક્ત જોબ વર્ક સ્ટેટમેન્ટ મોડ્યુલ. પાર્ટી મુજબ ઇસ્યુ-રિસીવ, ઓપનિંગ-ક્લોઝિંગ અને પેમેન્ટ એક જ રિપોર્ટમાં. ERP ની જરૂર નથી. એકવાર ખર્ચ, ઓફલાઇન.
Job Work Statement Software for small brass units in Jamnagar · No ERP needed · One-time cost · Works offline
WhatsApp પર વાત કરો ફ્રી ડેમોતકલીફ
મહિનાના અંતે પાર્ટી ફોન કરે: "અમારો કેટલો માલ બાકી છે?" અને તમે ચોપડા કે Excel ઉથલાવો. ઇસ્યુ ક્યાંક લખ્યું, રિસીવ ક્યાંક, પેમેન્ટ ત્રીજી જગ્યાએ.
આ મોડ્યુલ શું કરે
- પાર્ટી મુજબ અને તારીખ મુજબ જોબ વર્ક સ્ટેટમેન્ટ
- મટીરિયલ મુજબ ઓપનિંગ અને ક્લોઝિંગ
- ઇસ્યુ અને રિસીવ એક જ જગ્યાએ
- પેમેન્ટ ઓપનિંગ અને ક્લોઝિંગ
- PDF, Excel, WhatsApp કે મેઇલથી સીધું પાર્ટીને મોકલો
કોના માટે
જોબ વર્ક કરતા કારખાના અને જોબ વર્ક આપતા યુનિટ, જેમને ફક્ત હિસાબ ચોખ્ખો રાખવો છે, મોટું ERP નહીં.
સ્ક્રીન
પ્રશ્નો
ફક્ત જોબ વર્ક મોડ્યુલ જ લઈ શકાય?
હા. તમને જે જોઈએ એ જ મોડ્યુલ. પછી જરૂર પડે તો બીજું ઉમેરી શકાય.
ઇન્ટરનેટ જોઈએ?
ના. ઓફલાઇન ચાલે, ડેટા તમારા કમ્પ્યુટરમાં જ રહે.
વાર્ષિક ફી?
ના. ખર્ચ એકવાર. ફક્ત નવું મોડ્યુલ ઉમેરો તો જ તેનો ચાર્જ લાગે.
અમારા ફોર્મેટ મુજબ રિપોર્ટ મળે?
હા, તમારા કામ મુજબ ફેરફાર કરી આપવામાં આવે છે.
બીજા મોડ્યુલ
દરેક મોડ્યુલ અલગથી લઈ શકાય. જરૂર પડે ત્યારે ઉમેરો.
આજે જ શરૂ કરો
ડેમો, ભાવ કે ફેરફાર વિશે પૂછો.
📞 97263 86942 (કોલ / WhatsApp / મેસેજ)
✉️ brasssoftwarejam@gmail.com
📍 Hariom Sales, Canal Road, New School ની પાછળ, 25 Digvijay Plot, Jamnagar, Gujarat 361005
મુલાકાત અને મીટિંગ ફક્ત એપોઇન્ટમેન્ટથી. આવતા પહેલાં ફોન કે WhatsApp કરો.