Brass Software › સ્ટોક

સ્ટોક સોફ્ટવેર – નાના બ્રાસ યુનિટ માટે

નાના બ્રાસ યુનિટ માટે સ્ટોક મોડ્યુલ: લોકેશન મુજબ સ્ટોક, ઇન-આઉટ એન્ટ્રી, પાર્ટી મુજબ હિસાબ. રજિસ્ટર કે Excel ની જગ્યાએ. ઓફલાઇન, એકવાર ખર્ચ.

Stock Software for small brass units in Jamnagar · No ERP needed · One-time cost · Works offline

WhatsApp પર વાત કરો ફ્રી ડેમો
ફક્ત આ મોડ્યુલઆખું ERP લેવાની જરૂર નથી
એકવાર ખર્ચવાર્ષિક ફી નહીં*
ઓફલાઇનઇન્ટરનેટ વગર પણ ચાલે
70+જામનગરના બ્રાસ યુનિટ

તકલીફ

ખરેખર કેટલો માલ હાથ પર છે એ કોઈને ખબર નથી. ઓર્ડર આવે ત્યારે ફેક્ટરીમાં જઈને ગણવું પડે.

આ મોડ્યુલ શું કરે

  • લોકેશન મુજબ સ્ટોક
  • ઇન અને આઉટ એન્ટ્રી
  • પાર્ટી મુજબ હિસાબ
  • PO રિસીવ કરો ત્યારે સ્ટોક તરત દેખાય
  • જરૂર હોય તો વેરહાઉસ અને એસેમ્બલી આઇટમ સ્ટોક

કોના માટે

નાના બ્રાસ યુનિટ, જે આજે રજિસ્ટર કે Excel માં સ્ટોક રાખે છે.

સ્ક્રીન

સ્ટોક સમરી ડેશબોર્ડ

ફ્રી ડેમો

જાતે ચલાવીને જુઓ, પછી નિર્ણય લો.

In-Out Stock ડેમો

પ્રશ્નો

ફક્ત સ્ટોક મોડ્યુલ લેવાય?

હા.

એક કરતા વધુ કમ્પ્યુટરમાં ચાલે?

હા, લેન નેટવર્કથી.

ડેટા ક્યાં રહે?

તમારા કમ્પ્યુટરમાં જ.

આજે જ શરૂ કરો

ડેમો, ભાવ કે ફેરફાર વિશે પૂછો.

📞 97263 86942 (કોલ / WhatsApp / મેસેજ)
✉️ brasssoftwarejam@gmail.com
📍 Hariom Sales, Canal Road, New School ની પાછળ, 25 Digvijay Plot, Jamnagar, Gujarat 361005
મુલાકાત અને મીટિંગ ફક્ત એપોઇન્ટમેન્ટથી. આવતા પહેલાં ફોન કે WhatsApp કરો.

WhatsApp પર સંપર્ક કરો
💬 WhatsApp